Anti Corruption Bureau - Gujarat
June 13, 2025 at 09:02 AM
વાસ્મો કચેરી, તા.ઝાલોદ, જિ.દાહોદ ખાતે ફરજ બજાવતા કરાર આધારીત આસિસ્ટન્ટ સોશિયલ મેનેજર ધર્મેન્દ્રભાઈ ભીમાભાઈ ચૌહાણ રૂા.૧૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા.
Dial 1064
https://x.com/ACBGujarat/status/1933449270386196711