શિક્ષણ સાગર એપ
June 5, 2025 at 02:02 AM
રાજ્ય સરકારની માહિતી અધિકાર અધિનિયમ – 2005ના અમલમાં આમૂલ પરિવર્તન લાવતી ક્રાંતિકારી સૂચનાઓ... 🔶 સરકારી રેકર્ડને યથાયોગ્ય રીતે વર્ગીકૃત કરીને તેની અનુક્રમણિકા સાથે જાળવણી કરી તેને યોગ્ય રીતે વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવું 🔶 પાંચ પાના સુધીની માહિતી વિનામૂલ્યે આપવી 🔶 ઇ-મેઇલથી/ઓનલાઇન માહિતી માંગવામાં આવે ત્યારે ફોટો પાડીને માહિતી મોકલી આપવી, ત્યારબાદ તે માહિતી ભૌતિક સ્વરૂપે મોકલી આપવાની રહેશે નહીં https://whatsapp.com/channel/0029VaMWgTIEwEk1uaIpkm1e 🔶 અરજદારને રેકર્ડના સ્વ-નિરીક્ષણ માટે બોલાવવામાં આવે ત્યારે માત્ર આપવાપાત્ર માહિતીનો ફોટો પાડવાની તથા પોર્ટેબલ સ્ટોરેઝ ડીવાઇઝમાં લઈ જવાની મંજૂરી આપવી, પછી ત્યારબાદ તે માહિતીને ભૌતિક સ્વરૂપે મોકલી આપવાની રહેશે નહીં

Comments