શિક્ષણ સાગર એપ
10.7K subscribers
Verified ChannelSimilar Channels
Swipe to see more
Posts
*🔮વિદ્યાસહાયક ભરતી 2024 (ધોરણ.1 થી 5 - ગુજરાતી માધ્યમ) તા.01-11-2024 ની જાહેરાતના ઉમેદવારો માટે અગત્યની સુચના* *➡️પ્રથમ તબક્કો- પુન: જિલ્લા પસંદગી માટેના કોલલેટર તા.02-06-2025 થી મેળવવા માટેની સુચના (ધોરણ 1 થી 5)* *➡️જીલ્લા પસંદગી તા.05-06-2025 થી તા.28-06-2025 દરમિયાન* 🖥️કોલલેટર માટે લોગ-ઈન👇🏻 https://vsb.dpegujarat.in/Candidate/Login 🖥️Official Website https://vsb.dpegujarat.in

*💥વહાલા શિક્ષકમિત્રો* *💥શિક્ષણસાગર / શાળા સાગર એપ્લિકેશન એજ તમારો વિશ્વાસ આજ સુધી જે આપ્યું એ અકલ્પનિય પરફેક્ટ આપ્યું* *💥અમે વિશ્વાસ આપીએ છીએ કે તમારો વિશ્વાસ ક્યારેય તૂટવા નહીં દઈએ હંમેશા બેસ્ટ અને સરળ જ આપીશું🙏🙏* *💥ખાસ નોંધ:- તમામ સુવિધાઓ મોબાઈલ દ્વારા બનાવી શકશો કોમ્પ્યુટર ની કોઈ જરૂર નહીં પડે 100% અને કોઈ એક્સેલ જ નહીં ડાયરેક્ટ મોબાઈલ દ્વારા લાભ લો🙏* *💥સમયપત્રક ઓટોમેટિક સાવ સરળ રીતે બનાવો ગમે એટલા વર્ગ શિક્ષક હોય એક ધોરણના 6-6 વર્ગ સુધી પણ બની જશે* https://shalasagar.com/tt/ *💥રોજમેળ મોબાઈલ દ્વારા તરત જ* https://shalasagar.com/rojmel *💥E GR બનાવો મોબાઈલ દ્વારા પછી તમામ પત્રકો ઓટોમેટિક તૈયાર* https://shalasagar.com/gr
*સ્થગિત થયેલી ધો. ૧ થી ૫ ની વિદ્યાસહાયક ભરતીની પ્રક્રિયા પુનઃ શરુ*

*મદદનીશ કેળવણી નીરિક્ષકનો રેશિયામા સુધારો થયો છે 1:1 નવો રેશિયો....* *Education Update....*

💥 *_ખુશ ખબર ૧૧૯૭ રુ ની પ્રોડક્ટ હવે ફક્ત ૯૯૯ રૂ. માં - ડેમો કોપી નીચે આપેલ છે_* https://shalasagar.com/purchase/product/17 *_ઓટોમેટિક સમયપત્રક_* હવે ફક્ત *_મોબાઈલ_* કે કોમ્પ્યુટરથી તમારા શિક્ષકના નામની એન્ટ્રી કરી તે *_કયા ધોરણ માં કયા વિષય_* લેશે તેનું સિલેકશન કરશો એટલે *_સરકારી પરિપત્રો_* અનુસાર તમારી શાળાનું *_ઓટોમેટીક સમય પત્રક_* બની જશે - https://shalasagar.com/tt *_રોજમેળ_* હવે સંપૂર્ણ શાળાકીય રોજમેળ બનાવો *_મોબાઈલથી_* ફક્ત આવક - જાવક ની જ એન્ટ્રી કરવાની અને તમામ પત્રકો તૈયાર થઇ જશે... માત્ર ૩૯૯ રૂપિયમાં ૪ રોજમેળ બનાવી શકશો https://shalasagar.com/rojmel *_ઈ જનરલ રજીસ્ટર_* હવે તમારી શાળાનો જી.આર તમારા *_મોબાઈલથી_* ઓપરેટ કરો. જન્મતારીખનો દાખલો ,આઈ કાર્ડ, બોનોફાઈડ સર્ટીફીકેટ, એલ.સી, પ્રોફાઈલ વિગેરે બનાવી શકશો માત્ર ૪૯૯ રૂપિયામાં સમયનો બચાવ કરો https://shalasagar.com/gr 🔹 *_ઓટોમેટીક સમય પત્રક - ૨૯૯રૂ._* 🔸 *_રોજમેળ - ૩૯૯ રૂ._* 🔹 *_ઈ જનરલ રજીસ્ટર - ૪૯૯ રૂ._* 👉 *_કુલ ૧૧૯૭ રૂ._* 💥 *_પણ આ ત્રણેય પ્રોડક્ટની ઓફર પ્રાઈઝ ફક્ત_* 👉 *_૯૯૯ રૂ. છે_* *_તો આચાર્ય મિત્રો આ કોમ્બો પેક ખરીદવા નીચેની_* 👇 *_લીંક પર ક્લિક કરો_* https://shalasagar.com/purchase/product/17 *_વધુ માહિતી_* માટે કોલ કરી શકો છો 7990592444 ✍🏻સમયપત્રક ડેમો કોપી https://shikshansagar.in/rw2bw ✍🏻જનરલ રજીસ્ટર ડેમો કોપી - https://shikshansagar.in/p07lt ✍🏻રોજમેળ ડેમો કોપી - https://shikshansagar.in/pbm9i *_FROM - શાળા સાગર - શિક્ષણ સાગર_*
રાજ્ય સરકારની માહિતી અધિકાર અધિનિયમ – 2005ના અમલમાં આમૂલ પરિવર્તન લાવતી ક્રાંતિકારી સૂચનાઓ... 🔶 સરકારી રેકર્ડને યથાયોગ્ય રીતે વર્ગીકૃત કરીને તેની અનુક્રમણિકા સાથે જાળવણી કરી તેને યોગ્ય રીતે વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવું 🔶 પાંચ પાના સુધીની માહિતી વિનામૂલ્યે આપવી 🔶 ઇ-મેઇલથી/ઓનલાઇન માહિતી માંગવામાં આવે ત્યારે ફોટો પાડીને માહિતી મોકલી આપવી, ત્યારબાદ તે માહિતી ભૌતિક સ્વરૂપે મોકલી આપવાની રહેશે નહીં https://whatsapp.com/channel/0029VaMWgTIEwEk1uaIpkm1e 🔶 અરજદારને રેકર્ડના સ્વ-નિરીક્ષણ માટે બોલાવવામાં આવે ત્યારે માત્ર આપવાપાત્ર માહિતીનો ફોટો પાડવાની તથા પોર્ટેબલ સ્ટોરેઝ ડીવાઇઝમાં લઈ જવાની મંજૂરી આપવી, પછી ત્યારબાદ તે માહિતીને ભૌતિક સ્વરૂપે મોકલી આપવાની રહેશે નહીં
મદદનીશ કેળવણી નિરીક્ષકમાં પહેલા 1:3 રેશિયો હતો . https://whatsapp.com/channel/0029VaMWgTIEwEk1uaIpkm1e આ રેશિયા પ્રમાણે એક HTAT (પ્રાઇમરી આચાર્ય) ને કેળવણી નિરીક્ષકની બઢતી આપવામાં આવે એની સામે સીધી ભરતી થી ત્રણ (3) કેળવણી નિરીક્ષક ની ભરતી કરવામાં આવતી હતી. આજે સરકારશ્રી દ્વારા ઠરાવ પાસ કરવામાં આવ્યો જેમાં 1:1 રેશિયો નક્કી કરવામાં આવ્યો.હવે એક HTAT ને બઢતી કેળવણી નિરીક્ષકમાં આપવામાં આવશે તેની સામે સીધી ભરતી થી એક જ કેળવણી નિરીક્ષક ની ભરતી કરવામાં આવશે. આ ઠરાવ મુજબ સીધી ભરતી થી કેળવણી નિરીક્ષકની આવનાર સમયમાં જગ્યાઓ ઓછી આવશે. કેળવણી નિરીક્ષક બનવા માટેની લાયકાતમાં સરકાર માન્ય પાંચ વર્ષનો શિક્ષક તરીકેનો અનુભવ જોઈએ. આ પાંચ વર્ષનો અનુભવ પ્રાઇવેટ સ્કૂલ, ગવર્મેન્ટ સ્કૂલ,ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષક તરીકે માન્ય ગણાય. કેળવણી નિરીક્ષક નો ગ્રેડ પે 4200 છે. સરકાર શ્રી ની વિચારણામાં 4400 ગ્રેડ પે કરવાની હાલ ચર્ચા છે જે ભવિષ્યમાં થઈ શકે. કેળવણી નિરીક્ષકની નોકરીમાં ફિક્સેશન નથી. કેળવણી નિરીક્ષક ની નોકરી પ્રમોશન પાત્ર છે. કેળવણી નિરીક્ષક માંથી સીધા તાલુકા પ્રાઇમરી શિક્ષણ અધિકારી TPEO પ્રમોશન મળે છે. 209 કેળવણી નિરીક્ષકની ભરતી સીધી ભરતીથી ભરતી માટે મંજૂરી સરકારશ્રી દ્વારા મળેલ છે.આવનાર સમયમાં એની જાહેરાત આવાની સંભાવના છે.
*CTS પોર્ટલ પર વર્ષ:2025-26 મુજબ બાલવાટિકા થી ધો. 8 સુધીની વિદ્યાર્થીઓની સંખ્યા update થઈ ગઈ છે* https://whatsapp.com/channel/0029VaMWgTIEwEk1uaIpkm1e