
Kiswa Career Academy
May 26, 2025 at 08:06 AM
CONSTABLE 2.0 MOCK TEST
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
🛑 મહત્ત્વની સૂચના......
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,
નોંધ:
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના રોડ શો ને ધ્યાનમાં લઈને આવતીકાલ, તા. 27-05-2025, મંગળવારનો MOCK TEST-4 મોકૂફ રાખવામાં આવેલ છે.
આ MOCK TEST-4 તા. 28-05-2025, બુધવારના રોજ લેવામાં આવશે.
જેની દરેક વિદ્યાર્થીમિત્રોએ નોંધ લેવી.
બુધવારે મોક ટેસ્ટનો સમય : સવારે 10.30 વાગે
Reporting Time: સવારે 10.05 AM
પરીક્ષાનું સ્થળ :
સમર્પણ આર્ટસ & કોમર્સ કોલેજ, સમર્પણ કેમ્પસ, સેક્ટર 28, ગાંધીનગર
સહકાર બદલ આભાર
🔸 કિશ્વા કેરિયર એકેડેમી
@Kiswa_Official_Gandhinagar