Kiswa Career Academy
1.3K subscribers
About Kiswa Career Academy
Welcome to the *Official Channel of Kiswa Career Academy !* 🙏 🤝 Join us here to get the latest updates 🔔 To never miss an update from us, press the *bell icon on top*
Similar Channels
Swipe to see more
Posts

*RESULT* *કોન્સ્ટેબલ 2.0 MOCK TEST - 02* નું RESULT કિશ્વાની TELEGRAM CHANNEL પર UPLOAD કરેલ છે. ✅ https://t.me/Kiswa_Official_Gandhinagar/17558

*RESULT* *કોન્સ્ટેબલ 2.0 MOCK TEST - 03* નું RESULT કિશ્વાની TELEGRAM CHANNEL પર UPLOAD કરેલ છે. ✅ https://t.me/Kiswa_Official_Gandhinagar/17570

🎓 રેવન્યુ તલાટી (હાયબ્રિડ બેચ) (ONLINE+ OFFLINE) 🆓 FREE DEMO LECTURE 🆓 🗓 11-06-2025 🗓 બુધવારના રોજ સમય : સવારે 10.30 વાગે 🪧 અડગ તૈયારી, અખંડ માર્ગદર્શન સફળતાનો સાચો માર્ગ કાઝી સર સાથે! ☑️ નવી પરિક્ષા પદ્ધતિ અને નવા સિલેબસ મુજબ બેચનું આયોજન... 📋 ડેમો લેક્ચરના રજિસ્ટ્રેશન માટે આજે જ સંપર્ક કરો : 📞 7226850500 | 7228937500 KISWA CAREER ACADEMY ♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲ https://t.me/Kiswa_Official_Gandhinagar

📝 કોન્સ્ટેબલ 2.0 મોક ટેસ્ટ-5ની - સૂચના °°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°° નમસ્કાર વિદ્યાર્થીમિત્રો, જે વિદ્યાર્થીમિત્રોને મોક-5 નું પેપર છે તેમને આવતીકાલ, તા. 29-05-2025, ગુરૂવારના રોજ કોન્સ્ટેબલ મોક ટેસ્ટ 2.0 MOCK - 5 ની મોક પરીક્ષાનું આયોજન છે. પરીક્ષાનો સમય : સવારે 10.30 વાગે Reporting Time : સવારે 10.05 AM 👉 *ખાસ નોંઘ:* દરેક વિદ્યાર્થીમિત્રોએ તમારી હોલ ટિકિટ લઈને આવવું. હોલ ટિકિટ વગર કલાસમાં પ્રવેશ મળશે નહીં. 👉 [સવારે 10.25 સુધી ક્લાસરૂમમાં પ્રવેશ મેળવી લેવો. ત્યાર પછી ક્લાસરૂમમાં પ્રવેશ મળશે નહીં.] જેની દરેક વિદ્યાર્થીમિત્રોએ નોંધ લેવી. KISWA CAREER ACADEMY

CONSTABLE 2.0 MOCK TEST °°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°° 🛑 મહત્ત્વની સૂચના...... નમસ્કાર વિદ્યાર્થીમિત્રો, નોંધ: માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના રોડ શો ને ધ્યાનમાં લઈને આવતીકાલ, તા. 27-05-2025, મંગળવારનો MOCK TEST-4 મોકૂફ રાખવામાં આવેલ છે. આ MOCK TEST-4 તા. 28-05-2025, બુધવારના રોજ લેવામાં આવશે. જેની દરેક વિદ્યાર્થીમિત્રોએ નોંધ લેવી. બુધવારે મોક ટેસ્ટનો સમય : સવારે 10.30 વાગે Reporting Time: સવારે 10.05 AM પરીક્ષાનું સ્થળ : સમર્પણ આર્ટસ & કોમર્સ કોલેજ, સમર્પણ કેમ્પસ, સેક્ટર 28, ગાંધીનગર સહકાર બદલ આભાર 🔸 કિશ્વા કેરિયર એકેડેમી @Kiswa_Official_Gandhinagar

REVENUE TALATI BATCH 🎟COMING SOON 🎟 🪧 પાયાથી સંપૂર્ણ તૈયારી ☑️ નવી પરિક્ષા પદ્ધતિ અને નવા સિલેબસ મુજબ બેચનું આયોજન ➡️ પ્રાથમિક પરીક્ષા + મુખ્ય પરીક્ષાનું સંપૂર્ણ માર્ગદર્શન ➡️ નિયમિત ટેસ્ટ દ્વારા વિધાર્થીઓની તૈયારીનું મૂલ્યાંકન 📋 FOR MORE INQUIRY: 📞 7226850500 | 7228937500 KISWA CAREER ACADEMY ♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲

https://www.youtube.com/live/CgVrv2BjiZI?si=18tVE0Jg_ngPB9B6

https://www.youtube.com/live/m5Q5gAeP-Nc?si=UCTLAZn1bq2C-XT6

CONSTABLE 2.0 MOCK TEST °°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°° 🛑 મહત્ત્વની સૂચના...... નમસ્કાર વિદ્યાર્થીમિત્રો, નોંધ: માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના રોડ શો ને ધ્યાનમાં લઈને આવતીકાલ, તા. 27-05-2025, મંગળવારનો MOCK TEST-4 મોકૂફ રાખવામાં આવેલ છે. આ MOCK TEST-4 તા. 28-05-2025, બુધવારના રોજ લેવામાં આવશે. જેની દરેક વિદ્યાર્થીમિત્રોએ નોંધ લેવી. બુધવારે મોક ટેસ્ટનો સમય : સવારે 10.30 વાગે Reporting Time: સવારે 10.05 AM પરીક્ષાનું સ્થળ : સમર્પણ આર્ટસ & કોમર્સ કોલેજ, સમર્પણ કેમ્પસ, સેક્ટર 28, ગાંધીનગર સહકાર બદલ આભાર 🔸 કિશ્વા કેરિયર એકેડેમી @Kiswa_Official_Gandhinagar

CONSTABLE 2.0 MOCK-02 ના પ્રશ્ન નં:98 ની સમજુતીમાં સુધારો, ANS:C ના સ્થાને *“D”* આવશે, સાદી બહુમતીની જગ્યાએ *અસરકારક બહુમત (Effective Majority)* સમજવી.