Kiswa Career Academy
Kiswa Career Academy
May 28, 2025 at 12:17 PM
📝 કોન્સ્ટેબલ 2.0 મોક ટેસ્ટ-5ની - સૂચના °°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°° નમસ્કાર વિદ્યાર્થીમિત્રો, જે વિદ્યાર્થીમિત્રોને મોક-5 નું પેપર છે તેમને આવતીકાલ, તા. 29-05-2025, ગુરૂવારના રોજ કોન્સ્ટેબલ મોક ટેસ્ટ 2.0 MOCK - 5 ની મોક પરીક્ષાનું આયોજન છે. પરીક્ષાનો સમય : સવારે 10.30 વાગે Reporting Time : સવારે 10.05 AM 👉 *ખાસ નોંઘ:* દરેક વિદ્યાર્થીમિત્રોએ તમારી હોલ ટિકિટ લઈને આવવું. હોલ ટિકિટ વગર કલાસમાં પ્રવેશ મળશે નહીં. 👉 [સવારે 10.25 સુધી ક્લાસરૂમમાં પ્રવેશ મેળવી લેવો. ત્યાર પછી ક્લાસરૂમમાં પ્રવેશ મળશે નહીં.] જેની દરેક વિદ્યાર્થીમિત્રોએ નોંધ લેવી. KISWA CAREER ACADEMY

Comments