એજ્યુકેશન માહિતી | સરકારી નોકરી માહિતી | JOBGUJARAT.IN | KAMALKING.IN
એજ્યુકેશન માહિતી | સરકારી નોકરી માહિતી | JOBGUJARAT.IN | KAMALKING.IN
June 16, 2025 at 12:37 AM
#lrd_omr લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષામાં અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર અને આણંદ ખાતેના પરીક્ષા કેન્દ્રોમા હાજર રહેલ ઉમેદવારોની OMR Sheet ની સ્કેનીંગ પ્રક્રિયા પૂર્ણ થયેલ છે અને તેમની OMR Sheet ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવેલ છે. તા.૩૦/૦૬/ર૦ર૫ સુધી OMR Sheet ડાઉનલોડ કરી શકશે. https://whatsapp.com/channel/0029Va4sW4YC1FuKve9Ct519

Comments