એજ્યુકેશન માહિતી | સરકારી નોકરી માહિતી | JOBGUJARAT.IN | KAMALKING.IN
એજ્યુકેશન માહિતી | સરકારી નોકરી માહિતી | JOBGUJARAT.IN | KAMALKING.IN
June 16, 2025 at 12:37 AM
સિવિલ હોસ્પિટલ દ્વારા મૃતકના પાર્થિવ દેહની બેગ બે માથા સાથે સોંપવામાં આવી એ સંદર્ભના સમાચાર વિવિધ ચેનલમાં પ્રકાશિત થયા છે તે વાત તદ્દન ખોટી છે. આ પ્રકારના કોઈપણ તથ્ય વિહોણા મેસેજ અને ન્યૂઝ પર વિશ્વાસ ન કરવા સિવિલ હોસ્પિટલ દ્વારા જાહેર જનતાને અપીલ... https://whatsapp.com/channel/0029Va4sW4YC1FuKve9Ct519 #ahmedabadplanecrash #ahmedabadcivilhospital #gujaratgovernment #gujaratinformation

Comments