એજ્યુકેશન માહિતી | સરકારી નોકરી માહિતી | JOBGUJARAT.IN | KAMALKING.IN
એજ્યુકેશન માહિતી | સરકારી નોકરી માહિતી | JOBGUJARAT.IN | KAMALKING.IN
June 16, 2025 at 05:31 PM
રાજ્ય સરકાર અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં મૃતકના પાર્થિવ દેહની સોંપણીથી લઈને વીમા-દાવાની પતાવટ માટે જરૂરી દસ્તાવેજો સામે ચાલીને પૂરા પાડીને સ્વજનોને મદદરૂપ થઈ રહી છે... હાલમાં સગાં-સંબંધીઓના લેવાયેલા બ્લડ સેમ્પલ પૈકી 119 DNA મેચ થયા છે. આ મેચ થયેલાં DNA પૈકી 76 પાર્થિવ દેહ સોંપવામાં આવ્યાં છે... #gujaratgovernment #gujaratinformation #ahmedabadplanecrash #dna #bloodsample #planecrash

Comments