એજ્યુકેશન માહિતી | સરકારી નોકરી માહિતી | JOBGUJARAT.IN | KAMALKING.IN
એજ્યુકેશન માહિતી | સરકારી નોકરી માહિતી | JOBGUJARAT.IN | KAMALKING.IN
June 16, 2025 at 05:31 PM
અમરેલી જિલ્લામાં થયેલા સાર્વત્રિક વરસાદને પગલે વિક્ટર નજીક પાણી પુરવઠાની સાઇટ પર ફસાયેલા 24 જેટલા નાગરિકોનું પીપાવાવ કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરી વિક્ટર ગામની શાળામાં સલામત સ્થળે ખસેડવામાં આવ્યા… #gujaratgovernment #gujaratinformation #amreli #gujaratrain #monsoon2025 #pipavav #rescue

Comments