એજ્યુકેશન માહિતી | સરકારી નોકરી માહિતી | JOBGUJARAT.IN | KAMALKING.IN
એજ્યુકેશન માહિતી | સરકારી નોકરી માહિતી | JOBGUJARAT.IN | KAMALKING.IN
June 17, 2025 at 03:55 PM
ગુજરાતમાં સાર્વત્રિક 'સાદ પડ્યો... 2 કરોડ 23 લાખ ઘરોમાં બેડરૂમમાં કપડાં સૂકવવાની દોરીનાં તોરણ બંધાયાં. 75 લાખ ઘરોમાં ગોળપાપડી/સુખડી બની. 7 લાખ 95 હજાર ઘરોમાં ભજિયાંનાં તાવડા ગરમાયા. 1 કરોડ 12 હજાર 736 ઘરોનાં કબાટો ઊપરથી રેયનકોટ, છત્રી ઊતરી. ભલેને આવતો વરસાદ... પલળેગા ગુજરાત! તરેગા ગુજરાત! 😂🤣😂🤣😂🤣😂🤣😂🤣

Comments