એજ્યુકેશન માહિતી | સરકારી નોકરી માહિતી | JOBGUJARAT.IN | KAMALKING.IN
એજ્યુકેશન માહિતી | સરકારી નોકરી માહિતી | JOBGUJARAT.IN | KAMALKING.IN
June 19, 2025 at 02:33 PM
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 215 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, જેમાંથી 198 મૃતદેહ પરિવારજનોને સોંપાયા... જેમાં 149 ભારતના નાગરિક, 7 પોર્ટુગલના, 32 બ્રિટિશ નાગરિક, 01 કેનેડિયન તેમજ 9 નોન-પેસેન્જરનો સમાવેશ થાય છે. 15 જેટલા પાર્થિવ દેહને હવાઈ માર્ગે, જ્યારે 183 જેટલા દેહોને સડક માર્ગે તેમના નિવાસસ્થાને પહોંચાડવામાં આવ્યા... https://whatsapp.com/channel/0029Va4sW4YC1FuKve9Ct519 *ઓફિસિયલ ન્યુઝ*

Comments