JobsGujarat
June 16, 2025 at 12:47 PM
*વિદ્યા સહાયક ભરતી અપડેટ*
આજે 200 ઉમેદવાર બોલાવવામાં આવેલ હતા જેમાંથી 185 જિલ્લાની પસંદગી કરી, 15 ઉમેદવાર ગેરહાજર રહ્યા.
16 જૂન 10 2025 ના અંતે સામાન્ય પ્રવાહમાં ખાલી જગ્યાઓની વિગતો નીચે મુજબ છે:
* ઓપન (OPEN): 2105
* અનુસૂચિત જાતિ (SC): 230
* અનુસૂચિત જનજાતિ (ST): 624
* સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC): 511
* આર્થિક રીતે નબળા વિભાગ (EWS): 362
કુલ ખાલી જગ્યાઓ: 3832