સમાચાર સૂત્ર
June 12, 2025 at 11:34 AM
*Ahmedabad*
• અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ, પૂર્વ CM વિજય રૂપાણીનું નિધન.
• પ્લેનમાં 242 પેસેન્જર સવાર હતા, 150થી વધુના મોત થયા છે.
• નરેન્દ્ર મોદી અને અમિત શાહ અમદાવાદ આવવા રવાના થયા છે.
• આજે અમદાવાદમાં એક મોટી વિમાન દુર્ઘટના બની છે. 242 મુસાફરોને લઈને જતું આ વિમાન ક્રેશ થયું છે.
• આજે બપોરે અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી નગર વિસ્તારમાં આ વિમાન ક્રેશ થયું હતું. વિમાન પડી ગયા પછી તેમાં આગ લાગી હતી.
• આ વિમાન લંડન જઈ રહ્યું હતું. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે.
• ઘટનાની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડ અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી છે.
• સુરક્ષા માટે સમગ્ર વિસ્તાર સીલ કરીને તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.
વધુ સમાચારો અને માહિતી માટે *સમાચાર સૂત્ર* ને Follow કરો અને તમારા મિત્રો અને ગ્રુપ ના સભ્યો સાથે સમાચાર શેર કરો!