
Maulana Munavvar Raza
May 24, 2025 at 03:18 AM
*અપચા ના મુખ્ય કારણ..*
-ખાવધરાપણું, ખોટી રીતે મિક્સ કરીને ખાધેલો વિરૂદ્ધ આહાર, ઝડપથી ખાવું, ખોરાક ચાવવા માં બેકાળજી.
-વધારે પડતો ખોરાક વારંવાર ખાવાથી પાચનક્રિયા ના અંગો પર વધારે પડતો શ્રમ પડે છે. તેનાથી વધારા ના એસિડ ઉત્પન્ન થઈ વાયુ કરનાર ચીકણા તત્વો જમા થાય છે.
-માનસિક તણાવ માં તેમજ ગુસ્સા માં ખોરાક લેવો પણ નુકસાન કારક છે.
-વધારે પડતું અને વારમ વાર ખાવાથી હોજરી માં આમવાત નું પ્રમાણ વધી જાય છે. અને હાઇપર એસિડિટી જેવી બીમારી થાય છે.
-તીખો, તળેલો, મસાલા વાળો ખોરાક પણ અપચા નું કારણ બને છે.
-સતત વધારે પડતો ખોરાક લેવાથી હોજરી, લીવર, આંતરડા સખત થતાં જાય છે. જે આખા શરીર માટે નુકસાનકારક છે..
માટે જે સાચા કારણો છે એ પહેલા દૂર કરવા..
https://whatsapp.com/channel/0029VaAhVlJ0G0XqpJozni31