
ExamJyot
June 10, 2025 at 03:06 PM
વર્ષઃ2025-2026 માં બાળમેળા અને લાઇફસ્કી.લ મેળાનું આયોજન કરવા બાબત
1. જીસીઈઆરટીના સંદર્ભ પત્રની સુચના અનુસાર બાળમેળો અને લાઈફ સ્કીલ મેળાનું સુચારુ આયોજન કરવું.
2. તા.16-06-2025 થી તા.30-06-2025 દરમ્યાન કોઇ પણ બે દિવસે બાળમેળો અને લાઇફસ્કીલ મેળાનું આયોજન કરવાનું રહેશે. જેમાં એક દિવસે ધો. 1 થી 5 ના બાળકો માટે બાળમેળો અને બીજા દિવસે ધો. 6 થી 8 ના બાળકો માટે લાઇફસ્કીરલ મેળાનું આયોજન કરવાનું રહેશે. આયોજન કરેલ તારીખની જાણ અત્રે કરવાની રહેશે.
3. શાળા કક્ષાએ બાળમેળા અને લાઇફ સ્કીળલ (જીવનકૌશલ્ય) બાળમેળા યોજાય તે દરમ્યાન ફોટોગ્રાફ તેમજ જુદી જુદી પ્રવૃત્તિઓની વીડીયો ક્લીપ બનાવવાની રહેશે. અને અહેવાલ નિભાવવાનો રહેશે.
4. શાળામાં બાળમેળા/લાઇફસ્કીલમેળા યોજાઇ ગયા બાદ એક અઠવાડિયામાં શાળા કક્ષાના ખર્ચની માહિતી - યુટીલાઝેશન સર્ટી ડાયટને મોકલી આપવાના રહેશે. (જે તે તાલુકાના સી.આર.સી. પોતાના તાબામાં આવતી શાળાના યુટીલાઝેશન સર્ટી એકત્ર કરી બી.આર.સી.ને મોકલી આપશે. બી.આર.સી. શ્રીઓ સમગ્ર તાલુકાના યુટીલાઝેશન સર્ટી એકત્ર કરી ડાયેટને મોકલી આપશે.)
5. ગ્રાન્ટ ટૂંક સમયમાં શાળાઓના એકાઉન્ટમાં જમા થઇ જશે. જેતે શાળાને ફાળવેલ ગ્રાન્ટનું પત્રક આ સાથે સામેલ છે.
6. ગ્રાન્ટની મર્યાદામાં ખર્ચ કરવો.
https://whatsapp.com/channel/0029VaB1XIsJ3juqylIz9L1V