ExamJyot
ExamJyot
June 18, 2025 at 02:46 PM
🔥 *નિમ્ન પ્રાથમિક વિદ્યાસહાયક ભરતી ધોરણ ૧ થી ૫ ની આજ સુધીની અપડેટ*🔥 *તારીખ :-18/6/2025* આજે જનરલ નંબર 1401 થી 1600 સુધીના કુલ 200 ઉમેદવાર ને બોલાવવામાં આવેલ હતા જેમાંથી 189 જિલ્લાની પસંદગી કરી, 11 ઉમેદવાર ગેરહાજર રહ્યા. 18 જૂન 2025 ના અંતે સામાન્ય પ્રવાહમાં ખાલી જગ્યાઓની વિગતો નીચે મુજબ છે: ઓપન (OPEN): 1913 અનુસૂચિત જાતિ (SC): 206 અનુસૂચિત જનજાતિ (ST): 623 સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC): 401 આર્થિક રીતે નબળા વિભાગ (EWS): 321 કુલ ખાલી જગ્યાઓ: 3464 તા. 05 થી 18 તારીખ દરમ્યાન 5000 માંથી અત્યાર સુધી 1536 ઉમેદવાર ને જિલ્લા ફાળવણી કરવામાં આવી. *અત્યાર સુધી મા કુલ ગેરહાજર ઉમેદવારો - 430*

Comments