
Aam Aadmi Party Gujarat
June 12, 2025 at 11:57 AM
અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટના અત્યંત દુઃખદ છે. પ્લેનમાં સવાર તમામ લોકોના પરિવારોને પ્રભુ હિંમત આપે તેવી પ્રાર્થના કરું છું.
આ દુઃખના સમયમાં હું મારી સંવેદના વ્યક્ત કરું છું.
અમદાવાદ વિમાન દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને આજરોજ અને આવતીકાલના આમ આદમી પાર્ટીના તમામ ચૂંટણીલક્ષી કાર્યક્રમો સ્થગિત કરવામાં આવ્યા છે.
🙏
4