Aam Aadmi Party Gujarat
                                
                                    
                                        
                                    
                                
                            
                            
                    
                                
                                
                                June 12, 2025 at 12:00 PM
                               
                            
                        
                            અમદાવાદ વિમાન દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને આજરોજ અને આવતીકાલના આમ આદમી પાર્ટીના ચૂંટણીલક્ષી તમામ કાર્યક્રમો સ્થગિત કરવામાં આવ્યા છે. 
ગુજરાત ઉપર આવી પડેલી આફતના સમયે હું અને અમારી પાર્ટી કોઈપણ પ્રકારની રાજકીય ટીકા-ટીપણી કર્યા વગર સંવેદનશીલતા સાથે ગુજરાત સરકારના સ્પષ્ટ અને મજબૂત સમર્થનમાં છીએ. 
આ દુઃખના સમયમાં હું મારી સંવેદના અને દિલગીરી વ્યક્ત છું.
                        
                    
                    
                    
                        
                                    
                                        
                                            👍
                                        
                                    
                                        
                                            ❤️
                                        
                                    
                                        
                                            🙏
                                        
                                    
                                    
                                        9