
Aam Aadmi Party Gujarat
June 12, 2025 at 12:40 PM
અમદાવાદમાં પ્લેન ક્રેશની ભયાનક દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગત આત્માને પ્રભુ શ્રી ચરણોમાં સ્થાન આપે અને ઇજાગ્રસ્ત થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રભુને પ્રાર્થના.
આ કપરા સમયમાં ઈશ્વર સૌને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના.

🙏
❤️
👍
😢
6