
Aam Aadmi Party Gujarat
June 12, 2025 at 01:22 PM
અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટના અત્યંત દુઃખદ છે. પ્લેનમાં સવાર તમામ લોકોના પરિવારોને પ્રભુ હિંમત આપે તેવી પ્રાર્થના કરું છું.
અમદાવાદ વિમાન દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને ચૂંટણીના તમામ કાર્યક્રમો રોકી સેવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચું છું.
- જગદીશભાઈ ચાવડા
AAP ઉમેદવાર કડી વિધાનસભા
👍
❤️
5