
Aam Aadmi Party Gujarat
June 19, 2025 at 12:14 PM
વિસાવદર પેટાચૂંટણીને લઈને હવે ગંભીર શંકાઓ ઘેરાઈ ગઈ છે.
થોડા સમય પહેલા લાઈવ થયેલા સીસીટીવી કેમેરા અચાનક ઓફલાઈન થઈ ગયા છે!
શું છુપાવવામાં આવી રહ્યું છે? કોને દેખાઈ જવનો ડર છે?
ચૂંટણી પંચ કેમ ચૂપ છે?
આ પ્રકારની 'બ્લેકઆઉટ લોકશાહી' મુક્ત અને ન્યાયી ચૂંટણીમાં લોકોનો વિશ્વાસ ખતમ કરી રહી છે.
અમારા શબ્દો પર વિશ્વાસ ન કરો - તમે જ જોઈ લો
https://visavadar.electionlive.in/manpower
આ લિંક પણ હવે કામ કરતી નથી.
❤️
😢
2