
E Kranti News
June 19, 2025 at 02:18 PM
🟡 ૨૧ જૂન – વર્ષનો સૌથી લાંબો દિવસ!
આવતી શનિવાર, તા. ૨૧ જૂને પૃથ્વીનો ઉત્તર ગોળાર્ધ લાંબામાં લાંબા દિવસનો અનુભવ કરશે.
📍 અમદાવાદ – દિવસ: ૧૩ કલાક ૩૦ મિનિટ | રાત્રિ: ૧૦ કલાક ૩૦ મિનિટ
📍 રાજકોટ – દિવસ: ૧૩ કલાક ૨૮ મિનિટ | રાત્રિ: ૧૦ કલાક ૩૨ મિનિટ
📍 સુરત – દિવસ: ૧૩ કલાક ૨૨ મિનિટ | રાત્રિ: ૧૦ કલાક ૩૮ મિનિટ
📍 મુંબઈ – દિવસ: ૧૩ કલાક ૧૩ મિનિટ | રાત્રિ: ૧૦ કલાક ૪૭ મિનિટ
🧭 ત્યારબાદ સૂર્ય દક્ષિણ તરફ વળશે – જેને દક્ષિણાયન કહે છે.
👉 ૨૨ જૂનથી દિવસ ટૂંકો અને રાત્રિ લાંબી થતી જશે.
https://whatsapp.com/channel/0029VaAApS3CMY0Q5PAhOD2A/9223372036854675807
🔭