
"આવો આપણે કૈક નવું કરીએ" कुछ नया करे
June 19, 2025 at 05:22 PM
તા. 19 6 2025 ને સાંજે 7 કલાકે vr લાઇવ માં
https://www.youtube.com/live/mlkpebzneIo?si=aLi4w_YFjxG5k2s2
વિધાનસભાની પેટા ચૂંટણી આવે અને જાય પરંતુ કડી અને વિસાવદર ની વિધાનસભાની પેટા ચૂંટણીમાં આ વખતે પરિણામ ખૂબ જ અણધાર આવશે એટલે કે કોંગ્રેસ તરફે આવશે એવું મને લાગે છે પરંતુ જે રીતે ભ્રષ્ટાચાર ફુલ્યો ફાલ્યો છે તેના ઉત્તમ નમૂના સાંભળો મુકેશ વિશ્વકર્મા ને ભરતભાઈ રાજગોર ધવલભાઈ આચાર્ય અને એસોસિએટ એડિટર પીઢ પત્રકાર પદ્મકાનભાઈ ત્રિવેદી સાથે વીઆર લાઈવ ન્યુઝમાં