
Mukesh Dalal
June 19, 2025 at 02:35 PM
હિન્દી ફિલ્મોના સુપ્રસિદ્ધ અભિનેતા અને લોકપ્રિય ધાર્મિક સિરિયલ 'મહાભારત' માં અર્જુનનું ભૂમિકા નિભાવનારા જાણીતા કલાકાર, સૌમ્ય અને ધાર્મિક પ્રવૃત્તિઓથી જોડાયેલા વ્યક્તિત્વ શ્રી ફિરોઝ ખાન (અર્જુન)એ મારા નિવાસસ્થાને કરેલ શુભેચ્છા મુલાકાત દરમિયાન સૌમ્ય પ્રેમથી શાલ ઓઢાડી સન્માનિત કર્યા.
સમાજ, સંસ્કૃતિ અને સંસ્કારના માર્ગે આ સમ્પર્કો અમૃત સમાન છે.
#mahabharatarjun #sanskrutiksamvaad #culturalheritage #publiclife #mp24suratloksabha
#mukeshdalal4u