Mukesh Dalal
Mukesh Dalal
June 20, 2025 at 04:51 PM
"વિજયભાઈની સંવેદનશીલતા અને કર્મનિષ્ઠા સદાય પ્રેરણાદાયી" અમદાવાદ-લંડન વિમાન દુર્ઘટનામાં દિવંગત થયેલા લોકો અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા તથા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજીની સ્મૃતિને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' , ગાંધીનગર ખાતે પ્રાર્થનાસભા યોજવામાં આવી. આ પ્રાર્થનાસભામાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી J.P.Nadda જી, માન. રાષ્ટ્રીય સંગઠક શ્રી વી.સતીશ જી, માન. કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil સાહેબ, માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી અને રાજસ્થાનના માન. મુખ્યમંત્રી શ્રી Bhajanlal Sharma જી સહિત માન. મંત્રીશ્રીઓ અને પ્રદેશ હોદ્દેદારો-આગેવાનોએ સ્વ.વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરી તેમજ ઉપસ્થિત પરિવારજનોને આ દુઃખ સહન કરવાની સાંત્વના પાઠવી.

Comments