
Deep Computer.Info-CSC
June 18, 2025 at 11:40 AM
F.Y.B.A. & F.Y.B.COM - SEM - I નવું મેરીટ લિસ્ટ તા.૨૦/૦૬/૨૦૨૫ ના રોજ મુકવામાં આવશે.
* મેરીટ લિસ્ટ તમારા GCAS લોગીનમાં દેખાશે. 📓
*એડમિશન*
તા.૨૧/૦૬/૨૦૨૫ અને તા. ૨૩/૦૬/૨૦૨૫
કોલેજમાં વેરિફિકેશન કરાવ્યું નથી અથવા આપણી કોલેજ સિલેક્શન નથી કર્યું. તેને વધુ માહિતી માટે કોલેજનો સંપર્ક કરવું.
એડમિશન અચૂક જલ્દી લઈ લેવું.
*ખાસ નોધ :-* પ્રવેશ કાર્યવાહી નહીં કરે તો, તેઓનું નામ GCAS નાં મેરીટ લિસ્ટ માંથી આપો આપ નીકળી જશે, જેની આપ સૌને જાણ કરવામાં આવે છે.