Mukesh Dalal
Mukesh Dalal
June 21, 2025 at 02:49 AM
🧘‍♀️ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ' !🧘‍♂️ યોગ એ માત્ર શરીર માટેની કસરત નથી, એ જીવન જીવવાનો એક શિસ્તબદ્ધ અને આત્મિક માર્ગ છે. આદરણીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અથાક પ્રયાસોના પરિણામે, આજે આખું વિશ્વ યોગને મન, શરીર અને આત્માને જોડતી સાધના તરીકે સ્વીકારી રહ્યું છે; જે ભારતના ગૌરવસભર વારસાનું જીવંત પ્રતીક છે. ચાલો, યોગને આપણી દૈનિક જીવનશૈલી બનાવીને આપણા જીવનને સુખમય, શાંતિમય અને આરોગ્યમય બનાવીને રાજ્ય સરકારના "સ્વસ્થ ગુજરાત - મેદસ્વીતામુક્ત ગુજરાત"ના ધ્યેયને સાર્થક કરીએ... #yogmaygujarat #internationalyogaday #mp24suratloksabha #mukeshdalal4u
Image from Mukesh Dalal: 🧘‍♀️ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ –  'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ' !🧘...

Comments