
Gujarat Information
June 18, 2025 at 11:40 AM
બોટાદ જિલ્લાના પીપળીયા ગામે ભારે વરસાદને પગલે પાણીમાં ફસાયેલા 22 જેટલાં નાગરિકોનું જિલ્લા વહીવટી તંત્ર અને NDRF દ્વારા રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા…
👍
1