Gujarat Information

Gujarat Information

18.0K subscribers

Verified Channel
Gujarat Information
Gujarat Information
June 18, 2025 at 02:25 PM
અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા મૃતદેહોનું એમ્બાલમિંગ અને કોફિન સિલીંગ સર્ટીફીકેટની સુચારૂ વ્યવસ્થા... અમદાવાદમાં તાજેતરમાં બનેલી વિમાન દુર્ઘટનાના પીડિતોના મૃતદેહોને તેમના વતન સુધી સુરક્ષિત પહોંચાડવા માટે એમ્બાલમિંગ કરવામાં આવ્યું છે... આ પ્રક્રિયામાં, મૃતદેહની અંદર એક ખાસ પ્રકારનું રાસાયણિક પ્રવાહી (જેમ કે ફોર્માલ્ડીહાઇડ આધારિત સોલ્યુશન) દાખલ કરવામાં આવે છે. આ રસાયણો મૃતદેહને સડતો અટકાવે છે અને તેને સુરક્ષિત રાખે છે. આ પ્રક્રિયાથી મૃતદેહને લાંબા સમય સુધી સચવાઈ રહે તે સુનિશ્ચિત કરે છે...
👍 2

Comments