
Gujarat Information
June 19, 2025 at 08:56 AM
નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે અસરગ્રસ્ત રસ્તાઓ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો...
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભારે વરસાદ કે આપાતકાલીન પરિસ્થિતિમાં ટોલ ફ્રી નંબર 1077 તથા નવસારી જિલ્લા હેલ્પલાઇન નંબર 02637-233002/259401 ઉપર સંપર્ક સાધવા અનુરોધ કરાયો...
❤️
1