Gujarat Information

Gujarat Information

18.0K subscribers

Verified Channel
Gujarat Information
Gujarat Information
June 20, 2025 at 09:34 AM
અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 223 મૃતકોના DNA સેમ્પલ મેચ; 220 પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો, જેમાંથી 202 પરિવારોને તેમના સ્વજનોના પાર્થિવ દેહ સોંપવામાં આવ્યા... 223 મૃતકોનાં DNA મેચ થયા તેમાં 168 ભારતીય પ્રવાસી, 11 સ્થાનિક લોકો, 07 પોર્ટુગલના નાગરિક, 36 બ્રિટિશ નાગરિક, 01 કેનેડિયન : ડૉ. રાકેશ જોશી, સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ, અમદાવાદ
👍 1

Comments