
Gujarat Information
June 20, 2025 at 10:44 AM
રોજગારી સર્જન ક્ષેત્રે અગ્રેસર ગુજરાત....
➡️ રાજ્ય સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં કુલ 7,712 ભરતી મેળાઓ થકી 6.29 લાખ કરતા વધુ લોકોને રોજગારી અપાઈ...
➡️ સમગ્ર દેશભરમાં રોજગાર વિનિમય કચેરીઓ મારફત રોજગારી આપવામાં ગુજરાત મોખરે...
➡️ ’અનુબંધમ પોર્ટલ’ પર અત્યાર સુધીમાં 4.5 લાખ કરતા વધુ રોજગારવાંચ્છુઓ તેમજ 51 હજારથી વધુ નોકરીદાતાઓની નોંધણી...
👍
1