Gujarat Information

Gujarat Information

18.0K subscribers

Verified Channel
Gujarat Information
Gujarat Information
June 20, 2025 at 12:29 PM
ભાવનગર જિલ્લામાં છેલ્લાં કેટલાંક દિવસોથી પડેલા ભારે વરસાદ બાદ રસ્તાઓને યુદ્ધના ધોરણે રિપેર કરીને પુનઃ શરૂ કરાયા… રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરી બે દિવસમાં 18 માર્ગો પૂર્વવત કરાયા… વલ્લભીપુર, ઉમરાળા, પાલીતાણા, તળાજા, ગારીયાધાર અને સિહોરના માર્ગો પર વધુ અસર જોવા મળી હતી. જેમાં ટૂંકાગાળામાં અસરગ્રસ્ત માર્ગો પુનઃ કાર્યરત થયા છે. ટીમો હજુ પણ સતત માર્ગોની સ્થિતિ પર મોનિટરિંગ કરી રહી છે : માર્ગ મકાન વિભાગ
👍 4

Comments