Gujarat Information

Gujarat Information

18.0K subscribers

Verified Channel
Gujarat Information
Gujarat Information
June 20, 2025 at 06:14 PM
ગાંધીનગર મહાનગરપાલિકાનો મ્યુનિસિપલ બોન્ડ 9 ગણો ઓવર સબસ્ક્રાઇબ થયો; ₹25 કરોડના બોન્ડ ઇસ્યૂ સાઈઝ સામે ₹225 કરોડની ઓફર મળી... સ્થાપનાના 15 વર્ષમાં જ મ્યુનિસિપલ બોન્ડ લાવનાર રાજ્યની પ્રથમ મહાનગરપાલિકા - ગાંધીનગર મહાનગરપાલિકા... ભારત સરકાર દ્વારા પ્રોત્સાહન તરીકે મહાનગરપાલિકાને આશરે ₹3.25 કરોડની વ્યાજ સબસિડી મળશે...
👍 😮 2

Comments