ખેતીવાડી વિભાગ -અમરેલી
ખેતીવાડી વિભાગ -અમરેલી
May 29, 2025 at 02:19 AM
મગફળી માં નુકશાન કરતા મુંડાનો ઉપદ્રવ વધતો જાય છે. ખેડૂતો મોટાભાગે જ્યારે ઉપદ્રવ આવે ત્યારે તેમના નિયંત્રણના પગલાં લેતા હોય છે. પરંતુ જો તેમના અટકાયતી પગલાં લેવામાં આવે તો તેમને સરળતાથી નિયંત્રણ કરી શકાય છે. આજના લેખમાં મુંડાના સંકલિત નિયંત્રણ વિશેની માહીતી આપેલ છે. ખેડૂતમિત્રો જો આપને આ માહીતી ઉપયોગી લાગે તો અન્ય ખેડુતને શેર કરવા વિનંતિ છે. ખેતીને લગતી માહિતી વાવણી થી લઈને કાપણી અને બજારભાવ સુધીની તમામ માહિતી અન્નદાતા એપ્લિકેશનમાં મળી રહેશે જે ગૂગલ પ્લેસ્ટોરમાં ઉલબ્ધ છે જેને ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે આપેલ છે તેમાંથી ડાઉનલોડ કરી ઉપયોગ કરવા વિનંતી છે. *અન્નદાતા એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે લિંક પર ક્લિક કરો* 👇🏻👇🏻👇🏻👇🏻👇🏻 https://play.google.com/store/apps/details?id=com.bits.annadata
Image from ખેતીવાડી વિભાગ -અમરેલી: મગફળી માં નુકશાન કરતા  મુંડાનો ઉપદ્રવ વધતો જાય છે. ખેડૂતો મોટાભાગે જ્ય...
👍 😮 🙏 3

Comments