ખેતીવાડી વિભાગ -અમરેલી WhatsApp Channel

ખેતીવાડી વિભાગ -અમરેલી

465 subscribers

About ખેતીવાડી વિભાગ -અમરેલી

ખેતીવાડી વિભાગ- અમરેલીની સોશિયલ મીડિયા વોટસઅપ ચેનલમાં સૌ ખેડૂતોનું સ્વાગત છે. સરકારની વિવિધ યોજનાકીય માહિતી અગત્યની ખેડૂત જોગ જાહેરાત ખેતી વિષયક માહિતી વગેરે ચેનલના માધ્યમથી પ્રસિદ્ધ કરવામાં આવશે

Similar Channels

Swipe to see more

Posts

ખેતીવાડી વિભાગ -અમરેલી
ખેતીવાડી વિભાગ -અમરેલી
6/5/2025, 2:16:01 AM

ઉનાળાની સિઝનમાં જળસંચયના કામો થતા હોય છે. જેમાં ખાસ કરીને ડેમો તળાવોમાંથી માટી કાઢીને ઊંડા કરવા સાથે સાથે ખેડૂતોએ પોતાના કૂવા તથા બોર વરસાદના વહીજતા પાણીને રોકી અને કૂવા કે બોરમાં ઉતારી રિચાર્જ કરી શકાય છે. સાથે સાથે ખેતીમાં પણ ઘણીબધી એવી બાબતો છે કે જેના કારણે જળસંચય કરી શકાય છે તેની માહિતી આ લેખમાં આપેલ છે. ખેડૂતમિત્રો જો આપને આ માહીતી ઉપયોગી લાગે તો અન્ય ખેડુતને શેર કરવા વિનંતિ છે. ખેતીને લગતી માહિતી વાવણી થી લઈને કાપણી અને બજારભાવ સુધીની તમામ માહિતી અન્નદાતા એપ્લિકેશનમાં મળી રહેશે જે ગૂગલ પ્લેસ્ટોરમાં ઉલબ્ધ છે જેને ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે આપેલ છે તેમાંથી ડાઉનલોડ કરી ઉપયોગ કરવા વિનંતી છે. *અન્નદાતા એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે લિંક પર ક્લિક કરો* 👇🏻👇🏻👇🏻👇🏻👇🏻 https://play.google.com/store/apps/details?id=com.bits.annadata

Post image
Image
ખેતીવાડી વિભાગ -અમરેલી
ખેતીવાડી વિભાગ -અમરેલી
6/19/2025, 3:04:16 AM

દરેક બીજને વાવતા પહેલાં બીજ માવજાત શા માટે આપવી જોઈએ ? બીજ માવજત આપવાથી શું ફાયદો થાય અને ન આપવાથી શું નુકશાન જાય તેની માહિતી આ લેખમાં આપવામાં આવેલ છે. ખેડૂતમિત્રો જો આપને આ માહીતી ઉપયોગી લાગે તો અન્ય ખેડુતને શેર કરવા વિનંતિ છે. ખેતીને લગતી માહિતી વાવણી થી લઈને કાપણી અને બજારભાવ સુધીની તમામ માહિતી અન્નદાતા એપ્લિકેશનમાં મળી રહેશે જે ગૂગલ પ્લેસ્ટોરમાં ઉલબ્ધ છે જેને ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે આપેલ છે તેમાંથી ડાઉનલોડ કરી ઉપયોગ કરવા વિનંતી છે. *અન્નદાતા એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે લિંક પર ક્લિક કરો* 👇🏻👇🏻👇🏻👇🏻👇🏻 https://play.google.com/store/apps/details?id=com.bits.annadata

Post image
👍 1
Image
ખેતીવાડી વિભાગ -અમરેલી
ખેતીવાડી વિભાગ -અમરેલી
6/9/2025, 3:03:23 AM
Post image
🙏 2
Image
ખેતીવાડી વિભાગ -અમરેલી
ખેતીવાડી વિભાગ -અમરેલી
6/13/2025, 3:34:52 AM

ખેડૂતમિત્રો ચાલુ વર્ષે મગફળીનું આગોતરું અને માવઠામાં પણ ઘણું વાવેતર થયું છે અને હજુ ચોમાસાના વરસાદ પછી પણ મગફળીનું બમ્પર વાવેતર થશે એવી ધારણા છે. મગફળીમાં શરૂઆતની અવસ્થા અને પાછળ એક મહિના સુધી સુકારાનો પ્રશ્ન આવતો હોય છે. આ સુકારાને નિયંત્રણ કરવા માટે આગોતરા શું પગલાં લેવા તેની માહિતી આ લેખમાં આપવામાં આવેલ છે. ખેડૂતમિત્રો જો આપને આ માહીતી ઉપયોગી લાગે તો અન્ય ખેડુતને શેર કરવા વિનંતિ છે. ખેતીને લગતી માહિતી વાવણી થી લઈને કાપણી અને બજારભાવ સુધીની તમામ માહિતી અન્નદાતા એપ્લિકેશનમાં મળી રહેશે જે ગૂગલ પ્લેસ્ટોરમાં ઉલબ્ધ છે જેને ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે આપેલ છે તેમાંથી ડાઉનલોડ કરી ઉપયોગ કરવા વિનંતી છે. *અન્નદાતા એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે લિંક પર ક્લિક કરો* 👇🏻👇🏻👇🏻👇🏻👇🏻 https://play.google.com/store/apps/details?id=com.bits.annadata

Post image
Image
ખેતીવાડી વિભાગ -અમરેલી
ખેતીવાડી વિભાગ -અમરેલી
5/29/2025, 2:19:28 AM

મગફળી માં નુકશાન કરતા મુંડાનો ઉપદ્રવ વધતો જાય છે. ખેડૂતો મોટાભાગે જ્યારે ઉપદ્રવ આવે ત્યારે તેમના નિયંત્રણના પગલાં લેતા હોય છે. પરંતુ જો તેમના અટકાયતી પગલાં લેવામાં આવે તો તેમને સરળતાથી નિયંત્રણ કરી શકાય છે. આજના લેખમાં મુંડાના સંકલિત નિયંત્રણ વિશેની માહીતી આપેલ છે. ખેડૂતમિત્રો જો આપને આ માહીતી ઉપયોગી લાગે તો અન્ય ખેડુતને શેર કરવા વિનંતિ છે. ખેતીને લગતી માહિતી વાવણી થી લઈને કાપણી અને બજારભાવ સુધીની તમામ માહિતી અન્નદાતા એપ્લિકેશનમાં મળી રહેશે જે ગૂગલ પ્લેસ્ટોરમાં ઉલબ્ધ છે જેને ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે આપેલ છે તેમાંથી ડાઉનલોડ કરી ઉપયોગ કરવા વિનંતી છે. *અન્નદાતા એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે લિંક પર ક્લિક કરો* 👇🏻👇🏻👇🏻👇🏻👇🏻 https://play.google.com/store/apps/details?id=com.bits.annadata

Post image
👍 😮 🙏 3
Image
ખેતીવાડી વિભાગ -અમરેલી
ખેતીવાડી વિભાગ -અમરેલી
6/2/2025, 2:46:30 AM
Post image
👍 1
Image
ખેતીવાડી વિભાગ -અમરેલી
ખેતીવાડી વિભાગ -અમરેલી
2/17/2025, 2:38:19 PM
Image
ખેતીવાડી વિભાગ -અમરેલી
ખેતીવાડી વિભાગ -અમરેલી
2/10/2025, 5:40:55 AM
🙏 1
Image
ખેતીવાડી વિભાગ -અમરેલી
ખેતીવાડી વિભાગ -અમરેલી
2/28/2025, 9:05:35 AM
👍 1
Image
ખેતીવાડી વિભાગ -અમરેલી
ખેતીવાડી વિભાગ -અમરેલી
2/6/2025, 4:10:33 AM
Image
Link copied to clipboard!