
ખેતીવાડી વિભાગ -અમરેલી
June 5, 2025 at 02:16 AM
ઉનાળાની સિઝનમાં જળસંચયના કામો થતા હોય છે. જેમાં ખાસ કરીને ડેમો તળાવોમાંથી માટી કાઢીને ઊંડા કરવા સાથે સાથે ખેડૂતોએ પોતાના કૂવા તથા બોર વરસાદના વહીજતા પાણીને રોકી અને કૂવા કે બોરમાં ઉતારી રિચાર્જ કરી શકાય છે. સાથે સાથે ખેતીમાં પણ ઘણીબધી એવી બાબતો છે કે જેના કારણે જળસંચય કરી શકાય છે તેની માહિતી આ લેખમાં આપેલ છે.
ખેડૂતમિત્રો જો આપને આ માહીતી ઉપયોગી લાગે તો અન્ય ખેડુતને શેર કરવા વિનંતિ છે.
ખેતીને લગતી માહિતી વાવણી થી લઈને કાપણી અને બજારભાવ સુધીની તમામ માહિતી અન્નદાતા એપ્લિકેશનમાં મળી રહેશે જે ગૂગલ પ્લેસ્ટોરમાં ઉલબ્ધ છે જેને ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે આપેલ છે તેમાંથી ડાઉનલોડ કરી ઉપયોગ કરવા વિનંતી છે.
*અન્નદાતા એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે લિંક પર ક્લિક કરો*
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
https://play.google.com/store/apps/details?id=com.bits.annadata
