ખેતીવાડી વિભાગ -અમરેલી
ખેતીવાડી વિભાગ -અમરેલી
June 13, 2025 at 03:34 AM
ખેડૂતમિત્રો ચાલુ વર્ષે મગફળીનું આગોતરું અને માવઠામાં પણ ઘણું વાવેતર થયું છે અને હજુ ચોમાસાના વરસાદ પછી પણ મગફળીનું બમ્પર વાવેતર થશે એવી ધારણા છે. મગફળીમાં શરૂઆતની અવસ્થા અને પાછળ એક મહિના સુધી સુકારાનો પ્રશ્ન આવતો હોય છે. આ સુકારાને નિયંત્રણ કરવા માટે આગોતરા શું પગલાં લેવા તેની માહિતી આ લેખમાં આપવામાં આવેલ છે. ખેડૂતમિત્રો જો આપને આ માહીતી ઉપયોગી લાગે તો અન્ય ખેડુતને શેર કરવા વિનંતિ છે. ખેતીને લગતી માહિતી વાવણી થી લઈને કાપણી અને બજારભાવ સુધીની તમામ માહિતી અન્નદાતા એપ્લિકેશનમાં મળી રહેશે જે ગૂગલ પ્લેસ્ટોરમાં ઉલબ્ધ છે જેને ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે આપેલ છે તેમાંથી ડાઉનલોડ કરી ઉપયોગ કરવા વિનંતી છે. *અન્નદાતા એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે લિંક પર ક્લિક કરો* 👇🏻👇🏻👇🏻👇🏻👇🏻 https://play.google.com/store/apps/details?id=com.bits.annadata
Image from ખેતીવાડી વિભાગ -અમરેલી: ખેડૂતમિત્રો ચાલુ વર્ષે મગફળીનું આગોતરું અને માવઠામાં પણ ઘણું વાવેતર થય...

Comments