
Akila Gujarati News Official Channel
June 20, 2025 at 04:28 PM
બ્રિટનમાં ઐતિહાસિક કાયદાને મંજૂરી : યુકેના સાંસદોએ 'આસિસ્ટેડ ડાઈંગ' બિલ પસાર કર્યું : ટર્મિનલી બીમાર દર્દીઓ માટે સ્વૈચ્છિક મૃત્યુનો માર્ગ ખુલ્યો!
ચાર કલાકની ભાવુક ચર્ચા બાદ હાઉસ ઓફ કોમન્સમાં ૩૧૪ વિરુદ્ધ ૨૯૧ મતે બિલને મંજૂરી : ઓરેગોન મોડેલ પર આધારિત કાયદો NHS દ્વારા જીવલેણ દવા મેળવવાની મંજૂરી આપશે : જોકે હાઉસ ઓફ લોર્ડ્સની અંતિમ મંજૂરી બાકી
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/68558b92f240b239053c137d
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n