
Akila Gujarati News Official Channel
June 20, 2025 at 04:50 PM
ટેસ્લા જુલાઈમાં ભારતમાં શોરૂમ ખોલવા સજ્જ : 'મેડ-ઇન-ચાઇના' ઇલેક્ટ્રિક વાહનો સાથે ભારતીય બજારમાં ધમાકેદાર પ્રવેશની તૈયારી!
મુંબઈમાં પ્રથમ શોરૂમ જુલાઈના મધ્યમાં ખુલે તેવી શક્યતા, ત્યારબાદ દિલ્હીમાં પણ શરૂઆત : મોડેલ Y SUV સહિત સુપરચાર્જર, એક્સેસરીઝ અને સ્પેરપાર્ટ્સ પણ આયાત કરાયા : જોકે ઊંચી કિંમત મોટો પડકાર બની રહેશે
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/685590bff240b239053c138b
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
🤣
1