
Akila Gujarati News Official Channel
June 20, 2025 at 04:56 PM
ખેડૂતો માટે 'અચ્છે દિન'! : નાફેડ હવે સીધી ખરીદી કરશે : કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહની જાહેરાત
મુંબઈમાં આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષના અવસરે જાહેરાત : મધ્યસ્થીઓનો થશે અંત : ખેડૂતોને મળશે પાકના યોગ્ય ભાવ : સહકારી મોડેલ આધારિત વીમા કંપની અને બે લાખ નવી PACS સ્થપાશે
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/68559279f240b239053c1391
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n