Akila Gujarati News Official Channel
Akila Gujarati News Official Channel
June 21, 2025 at 02:07 AM
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે થશે યોગસાધના સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરીટીના ચેરમેન અને સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન -વ- વહીવટી સંચાલક મુકેશ પુરીની પ્રેરક ઉપસ્થિતીમાં થશે યોગ દિવસની ઉજવણી:“યોગા ફોર વન અર્થ – વન હેલ્થ” ની થીમ અને “સ્વસ્થ ગુજરાત - મેદસ્વિતામુકત ગુજરાતના સંકલ્પ સાથે આયોજન વધુ સમાચાર વાંચો: https://akilanews.com/gujarat-news-detail/6855a064f240b239053c13ba અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

Comments