Akila Gujarati News Official Channel
June 21, 2025 at 02:20 AM
કાળા નાણાંનો પર્દાફાશ : આવકવેરા વિભાગની 'ડેટા જાસૂસી' સફળ : કરદાતાઓએ ₹૩૦,૨૯૮ કરોડની વિદેશી સંપત્તિ જાહેર કરી!
સ્વિસ બેંકો સહિત અન્ય દેશોના ડેટા અને ભારતમાં ફાઇલ થયેલા ITR નું આવકવેરા વિભાગ દ્વારા 'ડિજિટલ મેચિંગ' : નાણા મંત્રાલયે સ્વિસ બેંકોમાં કાળા નાણાંના વધારાના આરોપોને ફગાવ્યા : ₹૨૯,૨૦૮ કરોડની વિદેશી સંપત્તિ અને ₹૧,૦૮૯.૮૮ કરોડની વિદેશી આવકનો ખુલાસો
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/6855a604f240b239053c13c9
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n