
Akila Gujarati News Official Channel
June 21, 2025 at 02:34 AM
ચકચારી ઘટના: સાયકલ પર બ્રિટનના એરબેઝમાં ઘૂસી, લશ્કરી વિમાનોને નુકસાન પહોંચાડ્યું - ઈઝરાયેલ માટે આ નવો ખતરો કોણ?
પેલેસ્ટાઈન એક્શન જૂથના કાર્યકરે RAF બ્રિજ નોર્ટન એરબેઝમાં ઘૂસણખોરી કરી બે લશ્કરી વિમાનોને સ્પ્રે પેઇન્ટથી નુકસાન પહોંચાડ્યું : રનવે પર પેઇન્ટ કરી પેલેસ્ટાઈની ધ્વજ ફરકાવ્યો : ગાઝામાં શસ્ત્રો પહોંચાડવાના વિરોધમાં કાર્યવાહીનો દાવો : સુરક્ષામાં મોટી ચૂક પર સવાલ
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/6855ad97f240b239053c13dd
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n