Akila Gujarati News Official Channel
Akila Gujarati News Official Channel
June 21, 2025 at 02:43 AM
ડાયાબિટીસથી PCOS સુધી : યોગની શક્તિથી રોગોને 'આઉટ' કરો! વૈજ્ઞાનિકો પણ યોગના 'ચમત્કારો' જોઈ અચંભિત! માત્ર આસનો જ નહીં, શ્વાસની જાદુઈ કળા પણ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે : બ્લડ સુગરથી લઈને હોર્મોન્સના સંતુલન સુધી, યોગ દરેક સમસ્યા માટે કુદરતી ઉપચાર! તબીબી સારવાર સાથે યોગને જોડો અને જીવનને સ્વસ્થ અને સુખી બનાવો! વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/6855b201f240b239053c13ee અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

Comments