Akila Gujarati News Official Channel
Akila Gujarati News Official Channel
June 21, 2025 at 02:54 AM
ભારતે વૈશ્વિક ડ્રોન ક્ષેત્રે મારી છલાંગ : FWD-LM01, ૧૦૦ કિમી સુધી ઉડીને લક્ષ્યોને શોધીને જાતે જ હુમલો કરનાર ભારતીય ડ્રોનનું અનાવરણ! બેંગલુરુ સ્થિત ફ્લાઈંગ વેજ ડિફેન્સ એન્ડ એરોસ્પેસ દ્વારા વિકસિત 'લોઇટરિંગ મ્યુનિશન' પેરિસ એર શોમાં રજૂ : સંપૂર્ણ સ્વદેશી, ૬ કિલો વજન, ૧.૫ કલાકની ઉડાન ક્ષમતા, AI-સક્ષમ લક્ષ્ય નિર્ધારણ અને નૌકાદળની ક્ષમતાઓ સાથે નિકાસ માટે તૈયાર! વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/6855b46bf240b239053c13fe અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

Comments