વંદે વસુંધરા બીજ બેંક
June 13, 2025 at 06:11 AM
જે મિત્રો કાજુ ના બીજ
કોન્ટેટી માં મંગાવવા માંગે એમને મળી જશે
પેલા 15 kg 5-7 દિવસમાં પુરા થયા
હાલ પાછા 20 kg આવ્યા જેમાં 1 kg ના 2-3 ઑડર છે..
જે મિત્રો મંગાવવા માંગે એમને
ચાર્જ થી
250,500,1, kg ના પેકેટ માં મળશે
પર્સનલ માં msg કરવો

👍
1