વંદે વસુંધરા બીજ બેંક
June 13, 2025 at 02:40 PM
*વંદે વસુંધરા બીજ બેંક*
*બીજ વિતરણઅભિયાન*
જે મિત્રો દ્વારા બીજ મંગાવવા માં આવ્યા એમને મોકલી આપ્યાં નું લિસ્ટ...
* અહીં એક અગત્ય ની નોંધ વંદે વસુંધરા બીજ બેંક દ્વારા જે મિત્રોનો કુરિયર ચાર્જ આવી જાય એમને બીજ કુરિયર કરી એમનો ડોકેટ નંબર આપી દેવામાં માં આવે પેમેન્ટ કર્યા પછી 3-4 દિવસમાં મળી જાય છે.. ના મળે તો વૉટ્સએપ્પ પર કુરિયર ના ડોકેટ નંબર ના ફોટો સાથે જાણ કરો
*બીજું વંદે વસુંધરા બીજ બેંક નો એક જ નંબર છે એ પણ ફક્ત વૉટ્સએપ્પ થી કામ કરે 9427249401 બીજો કોઈ નંબર નથી બીજું કોઈ નામ નથી એટલે બન્ને બરોબર ચેક કરવું કેટલાય મિત્રો બીજા પાસે બીજ મંગાવે ને મને msg કરે કે અથવા ફેસબુક પર કોમેન્ટ કરે બીજ મળીયા નથી..*
વંદે વસુંધરા બીજ બેંક દ્વારા કુરિયર કરે ત્યારે ડોકેટ નંબર આપવામાં આવે છે અને 3-4 દિવસમાં... બીજ નું કુરિયર મળી ગયું કે નહીં એવો msg પણ કરવા આવે છે.. જેની નોંધ લેવી
તા:13/06/25
1.શૈલેષ શાહ -વડોદરા
2.વિપુલ ડોબરીયા -જેતપુર
3.લવ ચૌધરી =-ખેરાલુ
4.ભાવેશ કે પટેલ -ભરૂચ
5.અંકિતા ગોસાઈ -વડોદરા
6.હિમાલય -ગોંડલ
7.તુષાર વાઘેલા -વલસાડ
8.હિતેશ વી ઠુંમ્મર -કુંકાવાવ
9.રાજુભાઈ પરમાર -વડોદરા
10.કલ્પેશ રૂડાણી -ગોંડલ
11.તુષાર પટેલ વડોદરા
12.હસન વી બેહેલીમ -મહેસાણા
13.આશિષ પુરાણી -વડોદરા
14.પૂજા માર્કેટિંગ -હિંમતનગર
15.નરેશ લલવાબા -સુરત
16.હાર્દિક મેતાલીયા -સુરત
17.ભરત વસાવા -વસો
18.પિયુષ જે ઠક્કર -વડોદરા
19.નરેન્દ્રસિંહ એચ બારીયા -ગોધરા
20.એમ મુસા -પાલનપુર
21.અલ્પેશ બી પટેલ -આણંદ
22.જીતેન્દ્ર ચી વાઘેલા -અમદાવાદ
23.પોપટભાઈ -બેચરાજી
24.સાગર સખીયા -દેરડી કુંભાજી
25.તેજસ શાહ -અમદાવાદ
26.અનિલ પાટડીયા -ગોંડલ
27.ઇંદ્રજીતસિંહ વાઘેલા -ભોલાવ
28.પ્રશાંત ચૌહાણ -ભાવનગર
29.જીતેન્દ્ર પટેલ -હિંમતનગર
30.તેજસ એન લાડ -નેત્રાંગ
31.ભદ્રેશ પટેલ -મહેસાણા
32.મોહંમદ ઈલિયાસ મલેક -ભાવનગર
32.ડૉ કૌશિક મારું -સુરત
33.હર્ષદ જે પરમાર -હાલોલ
34.મુકેશ શર્મા -અમદાવાદ
35.પંકજ પારેખ -સુરત
36.બાબુભાઇ ડી સોનાલી -ગારિયાધાર
37.નિરલ પીઠડીયા -મોરબી
38.પંકજ કુમાર આર જાની -ભાવનગર
39.અમરીક સિંહ -મુંબઈ
40.સુરેશ કે વિરાણી -દામનગર
41.જસવંત સિંહ એન સોલંકી -બોડેલી
42.જયદીપસિંહ ચૌહાણ -હાલોલ
43.ઝીશન શેખ -મુંબઈ
44.કિંજલ પી પટેલ -સુરત
45.હસમુખભાઈ વાઘેલા -સાણંદ
46.રીકીતા મતસુરીયા -સુરત
47.કાંતિલાલ એલ -વલ્લભીપુર
48.બીપીભાઈ ચી પટેલ -અમદાવાદ
49.ઓઝસ પરમાર -કેશોદ
50.વિપુલ ડી ચૌધરી -પાલનપુર
51.રાકેશ બી પટેલ -ચીખલી
*🌱બીજ માંથી વૃક્ષ તું થા 🌳*
👍
3