વંદે વસુંધરા બીજ બેંક
June 14, 2025 at 01:11 PM
વિનામૂલ્યે બીજ વિતરણ કરતી ગુજરાતની પ્રથમ બીજ બેંક *વંદે વસુંધરા બીજ બેંક* *બીજ વિતરણ અભિયાન* આજે ઘણા મિત્રો ના બીજ માટે msg આવ્યા એમાં મોટા ભાગે કાજુ ના બીજ ના જ પાર્લસ થયા છે 10 kg કાજુ બીજ આજે કુરિયર થયા હવે સ્ટોક 2 દિવસમાં પુરો થશે વહેલા તે પહેલા વિતરણ થશે બાકી જે મિત્રો ને આજે કુરિયર નથી થયા એમને સોમવારે પહોંચતા કરવામાં આવશે.. * મિત્રો આપનું એડ્રેસ મોકલો તયારે ખાસ પુરૂ એડ્રેસ લખો નામ, શેરી સોસાયટી, વિસ્તાર, સીટી, પિન કોડ અને ચાલુ મોબાઈલ નંબર.. આપનું એડ્રેસ પુરૂ કરવા એક બે વાર msg કરવા પડે.. પેમેન્ટ નું કહેવામાં આવે એટલે બીજ જોવે તો તરત પેમેન્ટ કરી સ્ક્રીન સૉર્ટ મોકલી આપો એટલે એજ દિવસે આપનું કુરિયર રવાના થઈ જાય... કુરિયર ચાર્જ ના આવેલ msg દરોજ રાતે 12 વાગે ડિલેટ કરવા આવે છે... તા:14/06/25 1.વિશાલ આર પરમાર -વડોદરા 2.પ્રકાશ રયાણી -સુરત 3.ઈશ્વર સુથાર -થરાદ 4.જીગર નાયક -ચીખલી 5.અનિલ મોકરીયા -રાજકોટ 6.જૈમિન ઓઝા -પાલડી 7.લલિત બી ડાભી -વિસાવદર 8.અશોકભાઈ પટેલ -પેથાપુર ગાંધીનગર 9.નરેન્દ્રસિંહ બી બામણીયા -ગોધરા 10.હિતેશ બી બામણીયા -ગોધરા 11.ભાવેશ કાનાણી -સુરત 12.અશોકભાઈ પી પરમાર -મહેમદાવાદ 13.જનક પટેલ -ઝાડેશ્વર 14.મિલન સોની -સતલાસણા 15.ભાવિન સોઢા-અમદાવા 16.રેખાબેન એમ પંચાલ-મહેસાણા 17.બીનબેન કે પટેલ-ભરૂચ 18.ધર્મેશ આસોડીયા -રાજકોટ 19.પ્રવીણભાઈ વઘાસીયા -ધોરાજી 20.હેતલ નાઈક -વડોદરા 21.ભાવેશ ખલાસી -સચિન સુરત 22.ભાવિન કોઠારી -રાજકોટ 23.મહેશ આર મોધરીયા -રતનપર 24.કેશુભાઈ ઓડેદરા -પોરબંદર 25.સુમિત પ્રજાપતિ -અંજાર 26.જયદીપ આહિર -રાજકોટ 27.કરીમલ પટેલ -પાટણ 28.મહેશ એચ પટોડીયા -સુરત 29.અમરીશ આર પટેલ -કપડવંજ 30.જ્યંતી સાવણીયા -સુરત 31.હાર્દિક નાકરાણી -ભાવનગર 32.અરવિંદ પાનસુરીયા -વેરાવળ શાપર 33.હર્ષાબેન પરમાર -વડોદરા 34.કૌશિક સાતા -મણિનગર 35.પ્રવીણ બી પટેલ -સમી 36.ચંદ્રશઁકર ત્રિવેદી -સુરત *🌱બીજ માંથી વૃક્ષ તું થા 🌳*
🙏 1

Comments